સવારની ગુલાબી ઠંડીમાં
શાળાએ જતું નર્સરીનું બાળક તેના પિતાને કહી રહ્યું હતું, પપ્પા મને આગળ બેસાડો. અરે બેટા આગળ નહી ઠંડી વધારે
છે. એટલે જ પપ્પા હું આગળ ઉભો રહીશ તમને જરાય ઠંડી નહીં લાગે. પિતાએ બાળકને બાથમાં
લેતાં કહ્યું અરે મારા બેટા તું છો ત્યાં સુધી તો દ્દુનીયાની કોઈ ઠંડી મને અડવાની
પણ હિમત નહીં કરી શકે... આ પ્રેમ નથી તો બીજું શું છે ? Tuesday, December 17, 2019
આ પ્રેમ નથી તો બીજું શું છે ?
સવારની ગુલાબી ઠંડીમાં
શાળાએ જતું નર્સરીનું બાળક તેના પિતાને કહી રહ્યું હતું, પપ્પા મને આગળ બેસાડો. અરે બેટા આગળ નહી ઠંડી વધારે
છે. એટલે જ પપ્પા હું આગળ ઉભો રહીશ તમને જરાય ઠંડી નહીં લાગે. પિતાએ બાળકને બાથમાં
લેતાં કહ્યું અરે મારા બેટા તું છો ત્યાં સુધી તો દ્દુનીયાની કોઈ ઠંડી મને અડવાની
પણ હિમત નહીં કરી શકે... આ પ્રેમ નથી તો બીજું શું છે ?
Subscribe to:
Post Comments (Atom)
-
કૃતીકા પુરા દિવસ સાસુ , સસરા , બે દેર , અને કાકાજીસાસુ ની પુરા દિલથી ફરજ બજાવતી હતી. દિવસ પૂર્ણ થતાં તેને રાહ રહેતી પોતાનો પતિ રાજીવની....
-
સવારની ગુલાબી ઠંડીમાં શાળાએ જતું નર્સરીનું બાળક તેના પિતાને કહી રહ્યું હતું , પપ્પા મને આગળ બેસાડો. અરે બેટા આગળ નહી ઠંડી વધારે છે. એટલે ...
No comments:
Post a Comment